કોરોનાવાઈરસ:સંજેલી તાલુકામાં કર્ફ્યુની અફવાથી બજારોમાં સન્નાટો જોવાયો

સંજેલી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલુકામાં 12-6-2017ના રોજ સંજેલી ખાતે દબાણ હટાવ ઝુબેશમાં બસ સ્ટેશન, સંતરામપુર રોડ, માંડલી રોડ તથા અન્ય વિસ્તારમાં 300થી 400 દુકાનો તોડાતા વેપારીઓ બેકાર બન્યા હતાં. ત્યારે કોરોના વાયરસને કારણે સંજેલી તાલુકામાં પણ ધંધા રોજગાર ઉપર વિપરીત અસર પડી છે. ગામડાના લોકો પણ શાકભાજી વહેંચવા આવતા બંધ થાય છે. ગામડાઓ સંજેલીમાં કરફ્યુની અફવા ઉડી હતી. મંગળવારે રોજિંદી ચીજવસ્તુ ખરીદવા આવતા લોકો મુંઝવણમાં મુકાયા હતાં. 

અન્ય સમાચારો પણ છે...