તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેતી પાકને નુકસાન:સંજેલીમાં ઢોરોથી પાકનું રક્ષણ કરવા ખેડૂતો સાડીઓના સહારે

સંજેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ખુલ્લા ઢોરોના કારણે રાત્રિના સમયે ખેતી પાકને થતું નુકસાન

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં જંગલી ભૂંડો તેમજ રખડતા ઢોરોનો ત્રાસ વધી જતા ખેડૂતોને પોતાના ખેતરોમાં આજુ બાજુ સાડીયોની વાડ કરવાનો વારો આવ્યો છે.

સંજેલીમાં રખડતા મૂંગા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે. કેટલાક પશુ પાલકો પોતાના ઢોરોને ઘર આગળ બધી રાખવાના બદલે છુટા મૂકી દેતા વર્તમાન સમયે સંજેલીની આજુબાજુમાં આવેલા ખેતર માલિકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. એક તરફ ખેતરોમાં મકાઈ, ઘઉં, ચણા જેવો ઉભો પાક રાત્રીના સમયે જગલી ભૂંડોના ટોળા ખેતરોમાં ભરાઈ જતા મોટું નુકશાન કરતા હોય છે. ત્યારે વર્તમાન સમયે ખેડૂતોને આ ત્રાસના કારણે પોતાના ખેતરોમાં સાડીઓ બાંધવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો