તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:ગોધરા સંજેલીની જૂના રૂટની બસો ચાલુ કરવા કરાતી માંગ

સંજેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • ગોધરા સંજેલીની જૂના રૂટની બસો ચાલુ કરવા કરાતી માંગ
 • વાયા રણધીકપુર અને સુલિયાતના રૂટ કપાયા

ગોધરા એસટી ડેપોમાંથી ઉપડતી બપોરના સમયની 1 વાગ્યાની ગોધરા સંજેલી વાયા રણધીકપુર તેમજ ગોધરા સંજેલીની વાયા સુલિયાત બસના એસટી બસોના રૂટ કાપી લેવાતા વતર્માન સમયે ગોધરા એસટી ડેપોમાંથી આવતા જતા મુસાફરોને ખુબજ મુશ્કેલી પડી રહી છે.

મોરવા, સુલિયાત, નવાગામ માંડલી વિસ્તારનાં લોકોને ગોધરા સંજેલીની આ એસટી બસો એકાએક બંધ કરી દેતા લોકલ સેવાનો લાભ છીનવાઈ જતા ભારે મુશ્કેલી પડે છે તેમજ સાંજના સમયે સંજેલીથી ગોધરા જતા મુસાફરોને વતર્માન સમયે કાયમી અનુકૂળ બસ નમળતા ભારે મુશ્કેલી પડી રહી છે. લોકલ જુના રૂટની આ બે બસો ચાલુ કરવામાં આવે તેવી અપડાઉન કરતા મુસાફરોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો