તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:દાહોદ જિ.માંથી બે વોન્ટેડ આરોપીઓ ઝડપાયા

દાહોદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાયોટીગમાં અને દારૂમાં વોન્ટેડ હતા
 • નાંદવા, નાની રણીયારના બે ઝડપાયા

પંચમહાલ ગોધરા રેન્જની સ્કોર્ડે રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ આચરી બહાર મજુરી કામ અર્થે જતાં રહેતા નાસતા ફરતા આરોપીઓને પકડવા દાહોદ જિલ્લામાં હતા. તે દરમિયાન સ્કોર્ડના પીઆઇ જે.એન.પરમારને ગુપ્ત બાતમી મળેલ કે ગરબાડા પોલીસ મથકમાં રાયોટીંગના નોંધાયેલા ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસતો ફરતો આરોપી નાંદવાના નવલ માના ભુરાને ગરબાડાના હાટ બજારમાંથી ઝડપી પાડી ગરબાડા પોલીસ મથકે સોંપ્યો હતો.

જ્યારે મોરવા (હ) પોલીસ મથકમાં નોંધાયેલા દારૂના ગુનામાં નાસતો ફરતો ઝાલોદ તાલુકાના નાની રણીયાર ગામનો આરોપી ગૌરાંગકુમાર શૈલેષ ભાભોરને બાતમી આધારે વોચ ગોઠવી દાહોદમાંથી ઝડપી પાડી મોરવા પોલીસને સોંપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો