તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:દાહોદમાં બુધવારે બપોર બાદ વાતાવરણ પલટતા ઠંડક પ્રવર્તી

દાહોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેર સહિત જિલ્લામાં બે દિવસથી ઉઘાડ રહ્યા બાદ બુધવારે બપોરે 12 વાગે દાહોદનું તાપમાન 30 ડિગ્રી નોંધાયું હતું. જે અચાનક વાદળો ઘેરાતા બપોરે 4 વાગે 26 ડિગ્રી થયું હતું હવામાં 90 % ભેજ નોંધાયો હતો. ગરમી બાદ વાતાવરણ બદલાતા ઠંડકનું મોજું ફેલાયું હતું અને લોકોને રાહત સાંપડી હતી.

અન્ય સમાચારો પણ છે...