આપઘાત:મોટીરેલ પૂર્વમાં પરિણીતાનો ગળાફાંસો

દાહોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટીરેલ પૂર્વ ગામે રહેતી 32 વર્ષીય પરિણીતા મીનાક્ષીબેન ચંદાણાએ ગુરૂવારના સાંજના સમયે કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં પાટ સાથે દોરડું બાંધી ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ સંદર્ભે મોટીરેલ પૂર્વ ગામના સરદારભાઇ વેલજીભાઇ કટારાએ ફતેપુરા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માતે મોતના ગુનાના કાગળો કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...