તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:સમગ્ર જિલ્લામાં દાહોદમાં જ કોરોનાનો એકમાત્ર કેસ

દાહોદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

દાહોદ જિલ્લામાં સોમવારે કોરોનાનો નવો એક જ કેસ નોંધાયો હતો. 1 ફેબ્રુના રોજ Rtpcr ટેસ્ટના 186 અને રેપીડના 354 સેમ્પલો પૈકી જિલ્લામાં દાહોદનો એક જ દર્દી કોરોનાગ્રસ્ત હોવાનું નોંધાયું હતું. તો સોમવારે સાજા થયેલા વધુ 6 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવાતા એક્ટિવ કેસોની સંખ્યા હવે માત્ર 11 પર પહોંચી છે. આ સાથે જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ મળીને 2801 કેસ નોંધાઈ ચુક્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો