તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તકરાર:સીમલીયામાં જમીનમાંથી નીકળવા મુદ્દે મારામારી, મહિલા સહિત ત્રણ સાથે તકરાર કરી હતી

દાહોદ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 3 વિરુદ્ધ લીમડી પોલીસમાં ગુનો નોંધાયો

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના સીમલીયા ગામની 23 વર્ષિય પરણિતા શર્મીલાબેન પંકજભાઇ બારીયા તેમના સસરા તથા કાકા સસરા સાથે ખેતરમાં ઘાલ લેવા જતા હતા. ત્યારે રસ્તામાં રમણ મોઘસી બારીયા તથા મકન પારસીંગ બારિયા અને વિકેશ માના ત્યાં આવી ગાળો બોલી મારવાની ધમકી આપતા હતા.

જેથી શર્મીલાબેને ગાળો બોલવાની ના પાડતા રમણ બારીયા એકદમ ઉશ્કેરાઇ જઇ જમણા હાથ ઉપર લાકડી મારી દીધી હતી અને તેમના સસરા અને કાકા સસરા સાથે ઝઘડો કરી અમારી જમીનમાં કેમ નીકળો છો કહી તેની અદાવત રાખી હવે પછી છોડીશુ નહી તેમ કહી મારી નાખવાની ધમકીઓ આપતા બુકરણીઓ કરી જતા રહ્યા હતા. આ સંદર્ભે શર્મીલાબેને લીમડી પોલીસ મથકે હુમલાખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો