ઔદ્યોગિક તાલીમ:રણધીકપુર ITIમાં વિવિધ ટ્રેડમાં પ્રવેશ શરૂ

દાહોદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રણધીકપુર ખાતે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં કાર્યરત વિવિધ ટ્રેડમાં ઓગસ્ટ – ૨૦૨૦ સત્ર માટે મેરિટના ધોરણે પ્રવેશ કાર્યવાહી કરી છે. સંસ્થા ખાતે વિવિધ ટ્રેડમાં ભરતી કરશે. ટ્રેડ – બેચમાં એનસીવીટીનું પ્રમાણપત્ર મળશે. ઉમેદવારોએ www.itiadmission,gujarat.gov.in પર ફોર્મ ભરી ઓનલાઇન જનરેટ થયેલા પ્રવેશ ફોર્મની પ્રિન્ટ કાઢી જરૂરી દસ્તાવેજો સાથે નજીકની કોઇ પણ આઇટીઆઇમાં જમા કરાવવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...