ગૌરક્ષક:૩ ગૌવંશને કતલખાને જતાં બચાવી ગૌશાળામાં પહોંચાડ્યા

દાહોદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈન્દોર હાઈવે રોડ પર આવેલ નસીરપુર દરગાહના પાછળના રસ્તેથી કેટલાક ગૌવંશને દાહોદ કસ્બામાં કતલ માટે લઈ જઈ રહ્યા હોવાની દાહોદ ગૌરક્ષકોને બાતમી મળતા ગૌરક્ષકોએ આ અંગેની જાણ દાહોદ ટાઉન પોલિસને કરી દાહોદ ટાઉન પોલિસ ઇન્સ્પેક્ટર વી.પી.પટેલ સહિતની ટીમની મદદ લઈ દરગાહના પાછલા રસ્તે વોચ ગોઠવી આ સ્થળેથી ૩ ગૌવંશને પકડી પાડી કતલખાને જતાં બચાવી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...