દાહોદનું રતન મહાલ:ગુજરાત-મધ્યપ્રદેશની સરહદે આવેલા વન્ય પ્રાણી અભ્યારણ્ય રતનમહાલ ચોમાસામાં સોળે કલાએ ખીલી ઉઠે છે.

દાહોદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીલીછમ વનરાજી - Divya Bhaskar
લીલીછમ વનરાજી
  • પાનમ નદીનું ઉદ્દગમ સ્થાન અને આહ્ લાદક જલધારા ધોધ રતનમહાલનું ઘરેણું છે તો પ્રકૃતિ પ્રેમીઓનું માવતર છે.

કેવી રીતે પહોંચી શકાય છે ?

  • અમદાવાદથી ગોધરા અને ત્યાંથી દેવગઢબારિયા થઇને કોઇ પણ વાહન દ્વારા રતનમહાલ પહોંચી શકાય છે.
  • વડોદરાથી હાલોલ -ઘોઘંબા થઇને પણ પહોંચી શકાય છે. જયારે ગોધરા અને બારિયા થઇ પહોંચી શકાય છે.

શુ વિેશેષતા છે ?

  • ચોમાસામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે.
  • રહેવા માટે મણધા કેમ્પહાઉસ ટેન્ટની સુવિધા છે.
  • દેશી દાળ પાણિયા સ્વાદિષ્ટ ભોજન છે.
  • સંખ્યાબંધ ધોધ અને ઝરણા જોવા મળે છે.

જલધારા ધોધ
ચોમાસામાં વરસાદની શરૂઆત થતાં જ જલધારા ધોધ શરૂ થાય છે . ધોધ - ઝરણા રતનમહાલની શોભામાં વધારો કરે છે.

અન્ય સમાચારો પણ છે...