તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:દાહોદમાં માસ્ક વિનાના 35 લોકોના રેપિડ ટેસ્ટ કરાયા

દાહોદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

દાહોદમાં સતત ત્રીજા દિવસે પણ દાહોદ આરોગ્ય વિભાગ દ્વારા માસ્ક ફરતા બેફામ લોકોને પકડીને ઉપર જ રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દાહોદ તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર રમેશભાઈ લબાનાના વડપણ હેઠળ આરોગ્યકર્મીઓએ દેસાઈવાડના પુષ્ટિ સર્કલ નજીક ચેકીંગ કરી માસ્ક વિના ફરતા 35 લોકોને ઝડપીને સ્થળ ઉપર જ એમ્બ્યુલન્સમાં રેપીડ ટેસ્ટ કર્યો હતો. જોકે તમામના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ હાશકારો લીધો હતો. તો સાથે વહીવટી તંત્ર દ્વારા દાહોદના એસ.વી.પટેલ રોડ સ્થિત નુરી નાસ્તા નામે એક દુકાનને સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવ બદલ સીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...