તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:દાહોદમાં વીજ સપ્લાય બંધ રહેતાં હાલાકી

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

દાહોદના બહુધા વિસ્તારોમાં મંગળવારે વીજ સપ્લાય બંધ રહેતા શહેરના ગોદી રોડ, ઝાલોદ રોડ, નાની GIDC વિગેરે વિસ્તાર સિવાય દાહોદના તમામ વિસ્તારોમાં 132 KV રાબડાલ સબ સ્ટેશનનું તથા 11 KV લાઈનોનું જરૂરી મેન્ટેનન્સ હોઈ સવારે 8 થી 16 કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેતા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી બેન્ક, સરકારી કચેરીઓ વગેરે ક્ષેત્રના કામ અર્થે આવેલા અનેક લોકોને ધરમધક્કા પડ્યાં હતાં. સ્કૂલ- કોલેજોના ઓનલાઇન શિક્ષણ પણ બંધ રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો