ગાંજાની ખેતી:સીંગવડ તાલુકાના હાંડી ગામે કપાસના ખેતરમાંથી વિપુલ પ્રમાણમાં ગાંજાના છોડવા મળી આવ્યા

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ગાંજાના છોડવા ઉખેડી કાયદેસરની કાર્યવાહીની તજવીજ શરુ કરી

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના હાંડી મુકામે માતાજી ડુંગર ભીત ફળિયામાં કપાસના 3 જેટલા ખેતરમાંથી વિપુલ પ્રમાણમાં ગાંજાના છોડવા મળી આવ્યા છે. પોલીસે ગાંજાના છોડવા ઉખેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લા એસઓજી અને એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે આજે સવારેથી બાતમીવાળી જગ્યાએ એસઓજી દાહોદ અને એલસીબી દાહોદ સહિત રંધીપુર પોલીસની સંયુક્ત ટીમે બાતમીવાળી જગ્યાએ હાંડી ગામે રેડ પાડી હતી. તે દરમિયાન કપાસની ખેતી કરેલા ત્રણ ખેતરોમાં વિપુલ પ્રમાણે ગાંજાના છોડવા ઊગેલા જોવા મળતા એલસીબી અને એસઓજીની ટીમ પણ ચોંકી ઉઠી હતી. જ્યારે ગાંજાના છોડને કાપવા માટે કેટલાક માણસો અને રંધીકપુર પોલીસની ટીમ અને જી.આર.ડી હોમગાર્ડ અને બોલાવી ખેતરમાં થયેલા ગાંજાના છોડવા ઉપડવાની કામગીરી તાબડતોબ હાથ ધરવામાં આવી હતી.

આસપાસના મજૂરો ન મળતાં ટીમે તાબડતોબ હોમગાર્ડ અને પોલીસ જવાનોની ટીમને છોડવાઓ ઉખેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે વિપુલ પ્રમાણમાં જથ્થો હોઈ મોડી રાત સુધી છોડવાઓ ઉખેડવાની કામગીરી ચાલવાની હોય જેને લઈને પોલીસ દ્વારા હેલોજન લાઈટ શરુ કરવા સહિતની કામગીરી કરવામાં આવી હતી.

આમ સીંગવડ તાલુકાના હાંડી ગામે વિપુલ પ્રમાણમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હોવાની વાત વાયુવેગે પ્રસરતા સિંગવડ સહિત જિલ્લામાં ચારેકોર ચકચાર મચી જવા પામી હતી. જ્યારે મોડી રાત સુધી કામગીરી ચાલવાની હોય સમાચાર લખાય ત્યાં સુધી પોલીસ ફરિયાદ થવા પામી નહતી પરંતુ કાયદાકીય કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે.

દાહોદ ગાંજાની ખેતી સીંગવડ તાલુકાના હાંડી ગામે કપાસના ખેતરમાંથી વિપુલ પ્રમાણમાં ગાંજાના છોડવા મળી આવ્યા

પોલીસે ગાંજાના છોડવા ઉખેડી કાયદેસરની કાર્યવાહીની તજવીજ શરુ કરી

અન્ય સમાચારો પણ છે...