વતનવાપસી:યુક્રેનના યુદ્ધમાં ફસાયેલો માલવણનો પાર્થ ઘરે પરત આવતાં હર્ષના અશ્રુ છલકાયાં

માલવણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારતીય વિધ્યાર્થીઓ ફસાયા છે. અને ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા હેઠળ પરત લાવવામાં પ્રાયસો ચાલુ છે. જેમાં યુક્રેનના ખારકિવની નેશનલ મેડિકલ યુનિવર્સીટીમાં અભ્યાસ કરતો માલવણ ગામના પટેલ ફળીયાનો વિદ્યાર્થી પાર્થ કાનજીભાઇ પટેલ પરત ફરતા પરિવાર-ગામમાં હર્ષના આંસુ છલકાયા હતા. મંત્રી પ્રો.કુબેરભાઈ ડિંડોર પણ પાર્થની મુલાકાતે પહોચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...