તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ જિલ્લામાં કોરોનાના નવો એક જ સંક્રમિત નોંધાયા હતા. જિલ્લામાં કુલ નોંધાયેલા નવો કેસ દાહોદ શહેરનો નોંધાયો હતો. Rtpcr ટેસ્ટના 135 સેમ્પલો પૈકી 1 કેસ પોઝિટિવ નોંધાયો હતો.જયારે કે રેપીડના 613 સેમ્પલોના તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આ સાથે હવે દાહોદ જિલ્લામાં કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા 10 થઇ છે.
ઉલ્લેખનીય છે કે દાહોદ જિલ્લામાં તા.2 અને 7 ફેબ્રુઆરીએ શૂન્ય કેસ નોંધાવા સાથે 10 દિવસમાં જિલ્લામાં કુલ મળીને માત્ર 11 કેસ નોંધાયા છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.