કોરોના અપડેટ:દાહોદ જિલ્લામાં સોમવારે નવા 9 કોરોના પોઝિટિવ

દાહોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાહોદ જિલ્લામાં સોમવારે કોરોનાના નવા 9 કેસ નોંધાયા હતા. જેમાં દાહોદ શહેર અને ફતેપુરાના 2-2 સહિત દાહોદ ગ્રામ્ય, ઝાલોદ શહેર, ઝાલોદ ગ્રામ્ય, ધાનપુર અને લીમખેડાના 1-1 દર્દીઓ કોરોનાગ્રસ્ત હોવાનું નોંધાયું હતું. તા.14મીએ જાહેર થયા મુજબ Rtpcr ટેસ્ટના 176 સેમ્પલો પૈકી 4 અને રેપીડના 879 સેમ્પલો પૈકી 5 દર્દી પોઝિટિવ આવ્યા હતા. આ સાથે જિલ્લાના કોરોનાગ્રસ્ત દર્દીઓ પૈકી 18 લોકો સાજા થયા છે.

અન્ય સમાચારો પણ છે...