તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:દાહોદ જિલ્લામાં સોમવારે નવા 8 કોરોના સંક્રમિત

દાહોદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

દાહોદ જિલ્લામાં સોમવારે કોરોનાના નવા 8 કેસ નોંધાયા હતા. આ નવા નોંધાયેલ કેસમાં દાહોદ શહેરના 3, ઝાલોદ અર્બન, ઝાલોદ ગ્રામ્ય, દેવગઢ બારીયા અર્બન, લીમખેડા તથા ફતેપુરાના 1- 1 દર્દી કોરોનાગ્રસ્ત હોવાનું નોંધાયું હતું. તારીખ 7/12/2020ને સોમવારે જાહેર થયા મુજબ Rtpcr ટેસ્ટના 304 સેમ્પલો પૈકી 6 અને રેપીડના 1104 સેમ્પલો પૈકી 2 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. આ સાથે દાહોદ જિલ્લાના કોરોનાગ્રસ્ત દર્દીઓ પૈકી 19 લોકોને સાજા થઇ જતાં ડિસ્ચાર્જ આપી દેવાયું છે. આમ હવે કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 168 થઇ છે. જિલ્લામાં આજ સુધી નોંધાયેલા કુલ 2318 દર્દીઓ પૈકી શહેરી વિસ્તારોના 1414 દર્દીઓની સામે ગ્રામ્ય વિસ્તારના 904 દર્દીઓ છે. જ્યારે 86 કોરોનગ્રસ્તોના મૃત્યુ થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો