ફરિયાદ:દાહોદમાં વિધર્મી યુવક દ્વારા તરુણીનું અપહરણ

દાહોદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • તરુણીના દાદાની વિધર્મી યુવક વિરુદ્ધ ફરિયાદ

દાહોદના મારવાડી ચાલીમાં રહેતો અકરમ પઠાણ તા.3 ઓગસ્ટના રોજ બપોરના 2 વાગ્યાના દાહોદના ભીલવાડા તળાવ ફળિયામાંથી ફખરી સોસાયટી પાસેથી એક 15 વર્ષની તરુણીને લલચાવી પત્ની તરીકે રાખવાના ઇરાદે ભગાડી લઇ ગયો હતો. તરુણીને મોડે સુધી ઘરે નહીં આવતાં પરિવારજનોએ શોધખોળ કરી હતી.

શોધખોળ દરમિયાન મારવાડી ચાલીમાં રહેતો અકરમ પઠાણ પત્ની તરીકે રાખવા તરુણીનું અપહરણ કરી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તરુણીના દાદાએ અકરમ પઠાણ વિરુદ્ધ દાહોદ એ-ડિવિઝન પોલીસ મથકે અપહરણ અને પોક્સો મુજબ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વિધર્મી યુવકની શોધખોળના ચક્રો ગતિમાન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...