શરૂઆત:દાહોદમાં શ્વેતામ્બર જૈન સમાજનાં ચાતુર્માસનો શુભારંભ

દાહોદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શ્વેતામ્બર જૈન સમાજના ચાતુર્માસનો તા.4 જુલાઇથી આરંભ થયો છે. આચાર્ય ઉમેશમુનિજી મ.સા.ના શિષ્ય અને પ્રવર્તક શ્રી જિનેન્દ્ર મુનિજી મ.સા.ના આજ્ઞાનુવર્તી તપસ્વી દિલીપમુનિજી મ.સા.હેમંતમુનિજી મ.સા. અને રવિમુનિજી મ.સા.નું આ વખતે ચાતુર્માસમાં સાનિંધ્ય સાપડ્યું છે. કોરોના સંકટના કારણે પ્રશાસન દ્વારા નિર્દેશિત માર્ગદર્શિકાના અનુસાર આ વર્ષાવાસમાં વ્યાખ્યાન આદિ સામુહિક આરાધના કાર્યક્રમ થશે નહીં. વર્ષાવાસ કાલમાં દિલીપમુનિજી મ.સા.ની પ્રેરણાથી વર્ષાવાસ આરાધના પત્ર તૈયાર કરાયું છે. 

અન્ય સમાચારો પણ છે...