તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:સંજેલી તાલુકામાં 18 બેઠકો માટે 49 ઉમેદવારો મેદાનમાં, ચિત્ર સ્પષ્ટ થતા ત્રિપાંખીયો જંગ જામશે

દાહોદ14 દિવસ પહેલા
 • કૉપી લિંક

સંજેલી તાલુકાની બે જિલ્લા પંચાયત અને સોળ તાલુકા પંચાયતની બેઠકો ઉપર ચુંટણીનો રંગ જામશે. 18 બેઠકો માટે સંજેલી તાલુકામાં ૪૯ ઉમેદવારો મેદાને ઉતર્યા છે. જિલ્લા પંચાયતની સામાન્ય બેઠક હોવા છતાં પણ ભાજપ કોંગ્રેસ બંને પક્ષે આદિવાસી ઓનું સૌથી વધુ મતદાન હોવાથી એસટી ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. જેથી નારાજ ગામના આગેવાનો દ્વારા અપક્ષ ઉમેદવારને મેદાને ઉતાર્યો છે.

તાલુકા પંચાયતની નગરની એંસી બેઠક પર ભાજપ માંથી ટીકીટ ન મળતા નારાજ કાર્યકરે અપક્ષ તરીકે દાવેદારી નોંધાવી છે. જેથી કહી શકાય કે સંજેલી તાલુકામાં નારાજ ગ્રામજનો અને કાર્યકર્તાઓ મતદારો હિરોલા જિલ્લા અને સંજેલી નગરની તાલુકા પંચાયતની બેઠકો પર અપક્ષને જિતાડશે કે પછી પક્ષોને સાથસહકાર આપશે તે તો આવનારો સમય જ બતાવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો