તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રીરામ જન્મભૂમિ શિલાન્યાસ:લાલસર ગામે RSSના કાર્યકર દ્વારા દીવડા પ્રગટાવી શ્રીરામ લખવામાં આવ્યું

લાલસરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આયોધ્યા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ મંદિરના નિર્માણ માટે ભૂમિ પૂજન કરાતાં લાલસર ગામ ખાતે RSSના કાર્યકર્તા અલ્પેશ પટેલ દ્વારા દીવડા પ્રગટાવી શ્રીરામ લખવામાં આવ્યું હતું. અયોધ્યા ખાતે રામ મંદિરનું ભૂમિ પૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવતાં દિવાળી જેવી ઉજવણી કરી હતી. 500 વર્ષના સંઘર્ષ બાદ રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન થતાં બુધવાર ઐતિહાસિક બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...