તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબુ:દાહોદમાં ખુલ્લા મોઢે ફરતા 30 લોકોમાંથી એક વ્યક્તિ કોરોના પોઝિટિવ જાહેર થઇ

દાહોદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

દાહોદ આરોગ્ય વિભાગ દ્વારા ચાલતી કાર્યવાહી અંતર્ગત શુક્રવારે મંડાવાવ રોડ વિસ્તારમાં ચેકીંગ હાથ ધરીને માસ્ક વિના ફરતા લોકોને પકડીને સ્થળ પર જ રેપીડ ટેસ્ટ કરાયા હતા. દાહોદ સીડીએચઓ ડો. આરડી પહાડીયાની સુચના અનુસાર તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડો ભગીરથ બામણીયા માર્ગદર્શનમાં બ્લોક સુપરવાઇઝર રમેશભાઈ કથોટા સહિતની ટીમે ચેકીંગ કરી માસ્ક વિના ફરતાને ઝડપીને સ્થળ પર જ એમ્બ્યુલન્સમાં રેપીડ ટેસ્ટ કર્યો હતો. ઝડપાયેલા કુલ 30 પૈકી 1નો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતા તેને ઝાયડસમાં મોકલી આપ્યો છે. તો બાકીના 29ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો