ફરીયાદ:પીવાના પાણીની ફરીયાદ 1916 ઉપર નોંધાવવી

દાહોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની પીવાના પાણીની સમસ્યાઓના ઝડપી ઉકેલ માટે 1916 ટોલ ફી નંબર કાર્યરત છે. આ ટોલ ફી નંબર ઉપર પીવાના પાણી અંગેની ફરીયાદો નોંધવાની વ્યવસ્થા 24 કલાક કાર્યરત છે. ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીને લગત ફરીયાદો જેવી કે, હેન્ડપંપ રીપેરીંગ, મીની પાઇપ યોજનાનું રીપેરીંગ અને વ્યકિતગત કે જુથ પાણી પુરવઠા યોજના ધ્વારા આપવામાં આવતા પાણી અંગેની કોઇપણ ફરીયાદ નોંધાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...