તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:બોરખેડામાં તબીબની બાઇક ચોરાઇ

દાહોદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોરખેડા ગામના અને જાલત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબ હરેન્દ્ર કિર્તનભાઇ બામણે બાઇક પોતાના ભાડાના મકાન આગળ ખુલ્લી જગ્યામાં સ્ટેરીંગ લોક મારી મુકી હતી. તે દરમિયાન રાત્રીના ચોરોએ બાઇકને નિશાન બનાવી ચોરી કરી લઇ ગયા હતા. બીજા દિવસે બાઇક ન જોવાતા કતવારા પોલીસ મથકે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો