વિતરણ:લાયન્સ કલબ ઓફ દાહોદ સિટી અને એબિલિટી દ્વારા ધાબળાનું વિતરણ

દાહોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાહોદ શહેરમાં રવિવારે 13 ડિસેમ્બરના રોજ સવારે 11 વાગ્યે સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત ઠંડીથી રક્ષણના ઉમદા હેતુથી જરૂરિયાતમંદોને 120 ધાબળા વિતરણ મંત્રી સૈફીભાઈ પિટોલવાલાના ડેપો પડાવ વનખંડી હનુમાન મંદિર પાસે દાહોદ ખાતે ઝોન ચેરમેન લા કમલેશ લિમ્બાચીયાના હસ્તે રાખવામાં આવ્યો હતો. જેમા પ્રમુખ લા રાજકુમાર સહેતાઈ, કેબિનેટ સેક્રેટરી એક્ટિવિટી અને ટેઝરર લા યુસુફી કાપડિયા એબિલિટી મંત્રી લા સુરેશભાઈ નલવાયા, ટેઝરર લા સંજય પ્રજાપતિ, લાયન મેમ્બર અને મોટી સંખ્યામાં લાભાર્થી હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...