તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:દાહોદ ફર્લો સ્ક્વોડે 10 વર્ષથી ફરાર ધાડનો આરોપી ઝડપ્યો,હાલોલ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો

દાહોદ5 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • ધાનપુરના મંડોરનો આરોપી ઝડપાયો

દાહોદ એસ.પી. હિતેશ જોયસરે જિલ્લાના નાસતા ફરતા વોન્ટેડ આરોપી તેમજ પેરોલ જમ્પ ફરાર કેદીઓને પકવા સુચના અને માર્ગદર્શન કરતાં પેરોલ ફર્લો સ્કોર્ડના પી.એસ.આઇ. આઇ.એ.સીસોદીયા તથા સ્ટાફ ધાનપુર વિસ્તારમાં આવા આરોપીઓને ઝડપી પાડવાની કામગીરીમાં હતા.

ત્યારે 10 વર્ષ પૂર્વે 2011માં પંચમહાલ જિલ્લાના હાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ધાડના ગુનાનો આરોપી ધાનપુર તાલુકા દુધામલી ગામનો સદમસીંગ ઉર્ફે સામંત રતના મંડોર ધાનપુર વિસ્તારમાં હોવાની બાતમી મળતાં તેને વોચ ગોઠવી ઝડપી પાડ્યો હતો. આરોપીને ધાનપુર પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો