તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:દાહોદની નૃત્યાંગના વિદ્યાર્થિનીએ સ્પર્ધામાં પ્રદેશ કક્ષાએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

દાહોદની વિદ્યાર્થીનીને ગુજરાતની રાજ્ય કક્ષાની પ્રદેશ કક્ષા યુવક સ્પર્ધામાં ભરતનાટ્યમ્ નૃત્યવિભાગમાં દાહોદની વિદ્યાર્થીનીને દ્વિતિય ક્રમ પ્રાપ્ત થયો છે. રાજકોટ ખાતે યોજાયેલી પ્રદેશ કક્ષાની આ સ્પર્ધામાં કથ્થક, ભરતનાટ્યમ્, કુચિપુડી, મણીપુરી, ઓડીસી વગેરે સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં દાહોદની લિપ્સા શાહે દ્વિતીય રેન્ક પ્રાપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો