તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રસીકરણ:દાહોદના APMCમાં કોરોના રસીકરણ કાર્યક્રમ યોજાયો

દાહોદ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગોદીરોડ અને બસ સ્ટેશન ખાતે પણ રસીકરણ કરાયું

દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર અને દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સંયુક્ત ઉપક્રમે 45થી વધુ વયના લોકો માટે કોરોના રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો.તા.3 એપ્રિલ 2021ને શનિવારે એ.પી.એમ.સી. ટ્રેડિંગ હોલમાં ચેરમેન કનૈયાલાલ કિશોરી, વા.ચે.કૈલાશચંદ્ર, સભ્ય કમલેશ રાઠી સહિતની ઉપસ્થિતિમાં કોરોના રસીકરણનો કાર્યક્રમ યોજાયો હતો.

આ અભિયાનમાં સૌ વેપારી મિત્રો, એપીએમસી સ્ટાફ. એમજીવીસીએલ સ્ટાફ અને નવજીવન મીલ સ્ટાફ સહિત વોર્ડ 9માં રહેતા રહીશો સહિત કુલ 530 લોકોએ રસીકરણ કરાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જિલ્લા આરોગ્ય વિભાગ અને લાયન્સ ક્લબ ઓફ ગોદીરોડના સંયુક્ત ઉપક્રમે તા.3થી 5 એપ્રિલ યોજાયેલ રસીકરણ કેમ્પના પ્રથમ દિવસે 110 લોકોએ લાભ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો