તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:સગીરાનું અપહરણ કરતાં ફરિયાદ

દાહોદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઝાલોદના ટીમાચી ગામનો ચકા ધીરૂ ડામોર તા.16 નવેમ્બરે તાલુકાની સગીરાને લલચાલી પટાવી ફોસલાવી પોતાની પત્ની તરીકે રાખવા માટે અપહરણ કરી લઇ ગયો હતો. આ બાબતની જાણ સગીરાના પરિવારને થતાં જ્ઞાતિના રીવાજ મુજબ પંચરાહે નિકાલ કરી છોકરી પરત મેળવવા અવાર નવાર પ્રયત્નો કર્યા હતા પરંતુ આજદીન સુધી છોકરી પરત નહીં સોંપતાં સગીરાના પિતાએ લીમડી પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો