તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:ફતેપુરામાં પરણીતાની છેડતી કરી મારતાં ફરિયાદ

દાહોદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • મહિલા સહિત ચાર સામે ફરિયાદ

મોટી નાંદુકણ ગામે એક ઇસમે પરણીતાની છેડતી કરી આબરૂ લેવાની કોશીસ કરી હતી તેમજ તેમજ અન્ય એક મહિલા સહિત બેએ ભોગ બનનારને માર મારી ઇજા પહોંચાડી હતી.

મોટી નાંદુકણનો રમણ કાના પટેલે ગતરોજ બપોરના સમયે ગામની એક 42 વર્ષિય પરણીત મહિલાને પકડી આજે તો તારૂ નાડુ કાપી લેવાનું છે તેમ કહી છેડતી કરી આબરૂ લેવાની કોશીસ કરી હતી. તેમજ પ્રભુદાસ કાના પટેલ, જીગ્નેશ રમણ પટેલ તથા દક્ષાબેન રમેશ પટેલે ભેગા મળી મહિલાને માર મારી ઇજાઓ પહોંચાડી તેમજ મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ સંબંધે ભોગ બનનાર મહિલાએ મોટીનાંદુકણના રમણ પટેલ, પ્રભુદાસ પટેલ, જીગ્નેશ પટેલ તથા દક્ષાબેન વિરૂદ્ધ ફતેપુરા ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો