તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:ટ્રસ્ટના મકાનને તાળાં મારવાના પ્રયાસમાં ત્રણ સામે ફરિયાદ

દાહોદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

દાહોદના ફીરોઝખાન પઠાણે દાહોદના હુસામી મહોલ્લા આવેલ ટ્રસ્ટનના મકાનને ખાલી કરાવવા માટે તાળા મારવા માટે જુના વણકરવાસમાં રહેતા યુનુસ સાજીને બે લાખમાં તૈયાર કરી 1 લાખ આપ્યા હતા. ત્યાર બાદ યુનુસ સાજીએ તાળા મારવા માટે અબાલ પઠાણને 10 હજારમાં તૈયાર કરી તાળા મરાવવાની કોશીશ કરી હતી. આ સંદર્ભે એઝાઝખાન પઠાણે દાહોદ શહેર પોલીસ મથકે ફીરોઝ પઠાણ, યુનુસ સાજી તથા અબાલ પઠાણ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો