ક્રાઇમ:બાઇક પર હેરાફેરી કરાતો દારૂ ઝડપાયો

દાહોદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધાનપુર પોલીસે સીંગાવલી ગામના કાચા રસ્તેથી મોટર સાયકલ ઉપર હેરાફેરી કરતાં 95,275 રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે ત્રણ ખેપિયાઓ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...