તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતાવરણમાં પલટો:દાહોદ જિલ્લામાં ઉઘાડ નીકળતાં બફારો વધ્યો

દાહોદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

દાહોદ શહેર સહિત જિલ્લામાં મંગળવારે વાતાવરણ ઉઘાડું રહ્યું હતું,.રવિવારે જિલ્લાના તમામ જિલ્લાઓમાં ઓછેવત્તે અંશે વરસાદ નોંધાયો હતો બાદમાં સોમવારે જિલ્લાના ફતેપુરામાં 9 મીમી વરસાદ નોંધાયો હતો.એ સિવાય જિલ્લામાં ક્યાંય વરસાદ નોંધાયો ન હતો. તો મંગળવારે તો સમગ્ર જિલ્લામાં સંપૂર્ણ ઉઘાડ સાથે વાતાવરણમાં ભાદરવાની ખરેખરી ગરમી નોંધાઈ હતી.ચોમાસાની વિદાયના ભણકારા વાગી રહ્યા છે ત્યારે હજુ જિલ્લામાં સરેરાશ વરસાદના 71.81 % વરસાદ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...