તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:દાહોદના રેલવે વર્કશોપ બહારથી બાઇક ચોરાઇ

દાહોદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

લીમડાબરાના પંકજભાઇ સરતાના બાઇક દાહોદના રેલવે વર્કશોપની બહાર સ્ટેરીંગ લોક મારી મુકી હતી. તે દરમિયાન કોઇ ચોર ઇસમ તેમની બાઇકને નિશાન બનાવી ચોરી કરી લઇ ગયો હતો. પાર્ક કરેલી જગ્યાએ મોટર સાયકલ જોવા ન મળતાં પંકજભાઇએ આજુબાજુમાં શોધખોળ કરી હતી પરંતુ આજદિન સુધી કોઇ પત્તો લાગ્યો ન હતો. જેથી પંકજભાઇએ મોટર સાયકલ ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...