તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Before The Second Term Election, 15 Out Of 28 Members Were Underground For Two Months, Political Maneuvers Were Played In The Municipality.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:બીજી ટર્મની ચૂંટણી પૂર્વે 28માંથી15 સભ્યો બે માસ ભૂગર્ભમાં હતા, પાલિકામાં રાજકીય દાવપેચ રમાયા હતા

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઝાલોદ નગર પાલિકાની ચૂંટણી ફેબ્રુઆરી 2018માં યોજાઇ હતી. તેમાં કોંગ્રેસના 14 ભાજપના 8 અને અપક્ષના 6 સભ્ય જીત્યા હતા. ઝાલોદ નગર પાલિકામાં પ્રમુખ તરીકે કોંગ્રેસના મેન્ડેટ પર કિંજલબેન અમિતભાઇ કટારા બિનહરીફ તેમજ સોનલબેન ડીંડોર ઉપપ્રમુખ તરીકે નીમાયા હતાં. પાલિકાની પેહલી ટર્મ કોંગ્રેસના શાસન હેઠળ રહી હતી ત્યાર બાદ ટર્મ પુરી થયેથી બીજી ટર્મના પ્રમુખ-ઉપપ્રમુખ માટે કોંગ્રેસમાં બળવો થયો હતો. કુલ 28 સભ્યોમાંથી કોંગ્રેસના અસંતુષ્ઠ સભ્યો સાથે અપક્ષ તેમજ ભાજપના મળીને 15 સભ્યો અંદાજિત 2 મહિના જેટલો સમય ઝાલોદથી દૂર ભૂગર્ભમાં જતાં રહ્યા હતા. ત્યાર બાદ કોંગ્રેસના 3,ભાજપના 8 અને અપક્ષના 4 સભ્યો મળીને નગર પાલિકામાં સત્તાનું સુકાન સાંભળ્યું હતું. જેમાં સોનલબેન ડીંડોર કોંગ્રેસના મેન્ડેડ પર નગર પાલિકા પ્રમુખ બન્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો