તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:સામાન્ય વાતે તકરાર, દંપતીને માર માર્યો

દાહોદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

સીમલીયાના રમણભાઇ મોઘજીભાઇ બારીયાના પત્ની લલીતાબેન તથા છોકરો યોગેશ ઘર નજીક આવેલ તેમની વાડીમાં હતા. ત્યારે રાજુ વાલસીંગ બારીયા, લાલસીંગ તેરસીંગ બારીયા તથા ચંપક વાલસીંગ બારીયા તેઓની પાસે આવી ઝઘડો કરી લીલાબેનને ગડદાપાટુનો માર મારતા હતા. ઝઘડાની જાણ રમણભાઇને થતા ઘટના સ્થળે જઇ વચ્ચે છોડાવવા પડતાં તેમને પણ જમણા હાથના ખભા ઉપર તથા પીઠના ભાગે લાકડીના ફટકા મારી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલાખોરો વિરૂદ્ધ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો