તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Dahod
 • Application For Public Holiday Of Vishchakarma Jayanti In Dahod By The President Of Gujarat Pradesh Panchal Youth Organization

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગણી:ગુજરાત પ્રદેશ પંચાલ યુવા સંગઠનના પ્રમુખ દ્વારા વિશ્ચકર્મા જયંતીની જાહેર રજા માટે દાહોદમાં આવેદન

દાહોદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગુજરાત પ્રદેશ પંચાલ યુવા સંગઠન પ્રમુખના માર્ગદર્શન હેઠળ પંચાલ યુવા સંગઠન, દાહોદ જિલ્લાની ટીમ દ્વારા વિવિધ સમાજના અગ્રણીઓ સાથે દાહોદ જીલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર આપી વિશ્ચકર્મા જયંતિની જાહેર રજાની માંગણી કરાઇ છે. જેમાં પંચાલ યુવા સંગઠનના દાહોદ જિલ્લાના પ્રમુખ જયેશકુમાર પંચાલ પ્રગતિ મંડળ પ્રમુખ રાજુભાઈ, દાહોદ જિલ્લા મહિલા મોરચા પ્રમુખ રીનાબેન પંચાલ સહિતના હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો