નવરાત્રી પર્વ:માંડવડી-બેડલાની પરંપરા સાથે આરતીની ભક્તિ ઝળહળી

દાહોદ/ગોધરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક

માતાના આરાધનાના પર્વ નવરાત્રીની દાહોદ-ગોધરા શહેર સહિત જિલ્લામાં ઉત્સાહ અને આસ્થા સાથે ઉજવણી કરાઇ રહી છે. શેરીએ શેરીએ ગરબાનું આયોજન કરાયુ છે. યુવક, યુવતી, અબાલવૃધ્ધ સહિતના લોકોમાં જબરજસ્ત ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. દાહોદ શહેરમાં સંખ્યાબંધ પારંપારિક ગરબા થતાં હોવાનું જોવા મળી રહ્યું છે.

દાહોદના શિતળામાતા મંદિર નજીકના વિસ્તારમાં પારંપરિક ગરબામાં રમતા શ્રધ્ધાળુઓ જોવા મળી રહ્યા છે. જ્યારે ગોધરાના મહાકાળી મંદિરે આસો માસની નવરાત્રિની ઉજવણી નિમિત્તે 751 દીવા પહેરીને નૃત્ય આરતી ઉતારાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...