તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:નસીરપુર પાસે વાહનની અડફેટે દેલસર ગામના યુવકનું મોત નીપજ્યું

દાહોદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

દાહોદ તાલુકાના દેલસર ગામના 40 વર્ષિય બાબુભાઇ નાનજીભાઇ ગણાવા તા.12મીના સાંજના સમયે છુટક મજુરી કરી પરત ઘરે જઇ રહ્યા હતા. ત્યારે નસીરપુર ગામે હાઇવે ઉપર કોઇ વાહનના અજાણ્યા ચાલકે અડફેટે લેતાં તેમને બન્ને હાથે, શરીરે તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. અકસ્માત થતાં આજુબાજુમાંથી એકઠા થયેલા લોકોએ 108ને જાણ કરી ઝાયડસ હોસ્પિટલ ખાતે દવા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ સંદર્ભે અજાણ્યા ચાલક વિરૂદ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો