કોણ કોને આપશે ટક્કર?:દાહોદ જિલ્લાની છ બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ, લીમખેડા બેઠક પર રહેશે સૌની નજર

દાહોદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. આગામી 1 અને 5 ડિસેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ત્યારે ગાંધીનગરની ગાદી કબ્જે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે દાહોદ જિલ્લામાં​​​​​​ ફતેપુરા(ST), ઝાલોદ(ST), લીમખેડા(ST), દાહોદ (ST), ગરબાડા(ST) અને દેવગઢબારિયા​ બેઠકનો સમાવેશ થાય છે. આ 6 બેઠક પર ત્રિપાખીયો જંગ જામશે.​​​​​​ તો આવો જાણીએ ગ્રાફિક્સના માધ્યમથી દાહોદ જિલ્લાનો રાજકીય ઇતિહાસ...