તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:દાહોદના 9 સહિત જિ.માં કુલ નવા 18 કેસ નોંધાયા

દાહોદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંક્રમિતોની સંખ્યા 1392 થઇ

દાહોદ જિલ્લામાં છેલ્લા 1 ઉપરાંત માસથી કોરોનાની સંખ્યામાં આવેલા ઉછાળા અંતર્ગત શુક્રવારે પણ નવા 18 કેસ નોંધાયા હતા.દાહોદ શહેરના 9 નવા કેસ સાથે ગ્રામ્યના 3, ઝાલોદ ગ્રામ્યના 3, સીંગવડ, ફતેપુરા અને સંજેલીના 1-1 દર્દીઓ નોંધાયા હતા. Rtpcr ના 340 સેમ્પલ લેવાયા હતા જે પૈકી 11 લોકો પોઝિટિવ આવ્યા હતા. તો રેપીડ ટેસ્ટના કુલ 1127 સેમ્પલો પૈકી 7 લોકો પોઝિટિવ આવ્યા હતા. આ સાથે શુક્રવારે જિલ્લામાંથી સાજા થયેલા 16 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવતા હવે એક્ટિવ કેસોની સંખ્યા 187 થઇ છે. અત્યાર સુધીના 2280 સંક્રમિતો પૈકી 1392 શહેરી વિસ્તારોના અને 888 ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ નોંધાયા છે તો તે પૈકી 2008 સાજા થયેલાઓને ડિસ્ચાર્જ કરી દેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો