તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:દાહોદ શહેરના 10 સહિત જિલ્લામાં કુલ 16 પોઝિટિવ

દાહોદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરાનાના સક્રિય કેસો ફરી વધી148 થયાં
 • Rtpcr ટેસ્ટના 12 અને રેપિડના 4 દર્દી પોઝિટિવ

દાહોદ જિલ્લામાં શનિવારે શહેરના 10 મળી કોરોના પોઝિટિવના નવા 16 કેસ નોંધાયા હતા. જિલ્લામાં નવા નોંધાયેલા આ કેસોમાં દાહોદ શહેરના 10 અને દાહોદ ગ્રામ્યના 2 સહિત ઝાલોદ શહેર, ઝાલોદ ગ્રામ્ય, ગરબાડા અને ધાનપુરના એક-એક દર્દીઓ કોરોનાગ્રસ્ત હોવાનું નોંધાયું હતું. તારીખ 26 ડિસેમ્બરના રોજ જાહેર થયા મુજબ Rtpcr ટેસ્ટના 265 સેમ્પલો પૈકી 12 અને રેપીડના 817 સેમ્પલો પૈકી 4 દર્દી પોઝિટિવ આવ્યા હતા.

આ સાથે દાહોદ જિલ્લાના કોરોનાગ્રસ્ત દર્દીઓ પૈકી 12 લોકોને સાજા થઇ જતાં ડિસ્ચાર્જ આપી દેવાયું છે. હવે કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા ફરીથી વધતાં 148 થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો