તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ જિલ્લામાં સોમવારના રોજ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી મહામારી કોરોનાના નવા 7 કેસ નોંધાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ કેસમાં માત્ર દાહોદ શહેરના જ 6 અને લીમખેડાના 1 વ્યક્તિ કોરોનાગ્રસ્ત હોવાનું નોંધાયું હતું.
તારીખ 28 ડિસેમ્બરે જાહેર થયા મુજબ Rtpcr ટેસ્ટના 236 સેમ્પલો પૈકી 4 અને રેપીડના 567 સેમ્પલો પૈકી 3 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. આ સાથે દાહોદ જિલ્લાના કોરોનાગ્રસ્ત દર્દીઓ પૈકી 18 વ્યક્તિઓને સાજા થઇ જતાં ડિસ્ચાર્જ આપી દેવાયો છે. હાલ જિલ્લામાં કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા 132 થવા પામી છે. આ સાથે વધુ એક મૃત્યુ સાથે હવે જિલ્લામાં કુલ 91 કોરોનાગ્રસ્તોના મૃત્યુ નોંધાયા છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.