તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફળતા:દાહોદ ઇન્દોર હાઈવે પરથી ૩ ગૌવંશ ઝડપાયાં

દાહોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગૌરક્ષાદળના માણસો તથા દાહોદ ટાઉન પોલિસે દાહોદ કતલ માટે લવાતા ૩ ગૌવંશને દાહોદ ઇન્દોર હાઈવે પર આવેલ નસીરપુર દરગાહના પાછળવાળા રસ્તા પરથી પકડી પાડી કતલખાને જતાં બચાવી લઈ દાહોદ અનાજ મહાજન સંચાલિત ગૌશાળામાં મોકલી આપી હતી. દાહોદ ટાઉન પોલિસ ઇન્સ્પેક્ટર વી.પી.પટેલ સહિતની ટીમની મદદથી ગૌવંશ બચાવવામાં સફળતા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...