તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:દાહોદ જિલ્લામાં આજે કોરોનાના નવા 5 દર્દી નોંધાયા, Rtpcr ટેસ્ટના 195 સેમ્પલો પૈકી 2 કેસ પોઝિટિવ

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

દાહોદ જિલ્લામાં કુલ નોંધાયેલા તમામ 5 કેસ દાહોદ શહેરના નોંધાતા શહેરમાં કોરોનના કેસ નહીં ઘટવા પાછળના કારણોની ચર્ચાઓનો દોર ચાલ્યો હતો. તા.30.12.’20 ને બુધવારે જાહેર થયા મુજબ Rtpcr ટેસ્ટના 195 સેમ્પલો પૈકી 2 કેસ પોઝિટિવ નોંધાયા હતા.જયારે કે રેપીડના 707 સેમ્પલો પૈકી 3 દર્દીઓ પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. તો દાહોદ જિલ્લાના સાજા થઈ ચુકેલા 12 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવતા હવે કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા 134 થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો