તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:દાહોદ જિલ્લામાં શનિવારે કોરોનાના 25 કેસ

દાહોદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
દાહોદમાં વેક્સિનેશન માટેના કેમ્પ યોજાયા હતા. - Divya Bhaskar
દાહોદમાં વેક્સિનેશન માટેના કેમ્પ યોજાયા હતા.
 • દાહોદ શહેર અને ગ્રામ્યમાં કોરોના સંક્રમણના કુલ 15 કેસ જાહેર
 • 3 એપ્રિલે Rtpcrમાં1 અને રેપિડ ટેસ્ટમાં 24 પોઝિટિવ

દાહોદ જિલ્લામાં શનિવારે પણ નવા 25 કેસો સાથે કોરોનાએ તેની રફતાર જાળવી રાખી હતી. દાહોદ શહેર અને જિલ્લામાં 3 એપ્રિલે Rtpcr ટેસ્ટના 1006 સેમ્પલો પૈકી 1 પોઝિટિવ આવ્યા છે. તો રેપીડના 1263 સેમ્પલો પૈકી 24 પોઝિટિવ નોંધાયા હતા.

શનિવારે નવા કેસ‌ પૈકી દાહોદ શહેરના 9, દાહોદ ગ્રામ્યના 6, ફતેપુરાના 3, ઝાલોદ ગ્રામ્ય અને લીમખેડાના 2-2 તથા ઝાલોદ અર્બન, દેવગઢ બારીયા અર્બન, દે.બારીયા ગ્રામ્યના 1-1 પોઝિટિવ કેસ નોંધાયા હતા. તો જિલ્લામાં 19ને ડિસ્ચાર્જ કરાતા હવે એક્ટિવ કેસોની સંખ્યા 184 થઇ છે. જિલ્લામાં કોરોનાગ્રસ્ત તરીકે નોંધાયેલ લોકોની કુલ સંખ્યા શહેરી વિસ્તારોના 1906 અને ગ્રામ્યના 1317 મળી 3223 થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો