તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના 19 દર્દી નોંધાયા

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 10 કેસ દાહોદ શહેરના આવ્યા
  • સંક્રમિતોનો આંક 2600ને પાર થયો

દાહોદ જિલ્લામાં કુલ નોંધાયેલા 19 કેસ પૈકી દાહોદ શહેરના 10 સાથે દાહોદ ગ્રામ્ય, ઝાલોદ ગ્રામ્ય અને ગરબાડાના 2- 2 અને ઝાલોદ અર્બન, દેવગઢ બારિયા ગ્રામ્ય અને લીમખેડાના 1-1 દર્દી હોવાનું નોંધાયું હતું. તા.29.12.’20 ને મંગળવારે જાહેર થયા મુજબ Rtpcr ટેસ્ટના 265 સેમ્પલો પૈકી 18 કેસ પોઝિટિવ નોંધાયા હતા.જયારે કે રેપીડના 549 સેમ્પલો પૈકી 1 દર્દીઓ પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. આ સાથે હવે દાહોદ જિલ્લાના સાજા થઈ ચુકેલા 10 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. હવે કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા ફરીથી વધતા 141 થઇ છે. તો અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ મળીને 2617 કોરોનાગ્રસ્તો નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો