પૂજા:લીમખેડામાં સાંસદના જન્મદિવસ નિમિત્તે હસ્તેશ્વર મહાદેવ મંદિરે વિવિધ કાર્યક્રમો યોજાયા

લીમખેડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાહોદ લોકસભાના સાંસદ અને લોકલાડીલા નેતા જશવંતસિંહ ભાભોરના જન્મદિવસ નિમિત્તે લીમખેડાના હસ્તેશ્વર મહાદેવ મંદિરે મહામૃત્યુંજય જાપ પૂજા આરતી તથા મંદિરના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ભાજપના અગ્રણી કાર્યકરો હોદ્દેદારો તથા વનવિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...