તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:લીમખેડામાં ચાલક જીપનો પાછળનો દરવાજો બંધ કરવા જતાં તસ્કર 1.15 લાખ ભરેલી બેગ ચોરી ગયો

લીમખેડા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
જીપમાં ડોકિયુ કરીને તસ્કર રૂપિયા ભરેલી બેગ કાઢી રહ્યો છે. - Divya Bhaskar
જીપમાં ડોકિયુ કરીને તસ્કર રૂપિયા ભરેલી બેગ કાઢી રહ્યો છે.

ગોધરાના અયુબ મહોમ્મદહુસેન મલેક જોષી એન્ટરપ્રાઇઝ એજન્સીનો સામાન લઇને જીપમાં હાજી ફારૂક ભટુક સાથે લીમખેડા આવ્યા હતાં. તેમણે સામાનના 1,15,222 રૂપિયા રૂપિયા ભરેલી બેગ જીપની આગળની સીટના વચ્ચેના ભાગે મુકી રાખી હતી.

આબાદ રીતે રૂપિયા ભરેલી બેગ લઇને રવાના થઇ રહ્યો નજરે પડે છે.
આબાદ રીતે રૂપિયા ભરેલી બેગ લઇને રવાના થઇ રહ્યો નજરે પડે છે.

અયુબભાઇસામાનના રૂપિયા લેવા દુકાને ઉભા હતા જ્યારે હાજી ફારૂકભાઇ જીપની પાછળનો દરવાજો બંધ કરવા ગયા હતાં.આ તકનો લાભ લઇને ગઠિયો આ જીપમાંથી રૂપિયા ભરેલી બેગની ચોરી કરીને ફરાર થઇ ગયો હતો.આ તસ્કર સીસી ટીવીમાં આબાદ કેદ થઇ ગયો હતો. લીમખેડા પોલીસે ચોરી અંગેનો ગુનો નોંધીને સીસી ટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો